Posts

Gujarat board updated exam date 2025

Image
 ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર : ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. જેમાં સરકારે 14મી માર્ચને ધુળેટીની રજા જાહેર કરતાં તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં 13 અને 14 માર્ચના રોજ પેપર લેવામાં આવશે નહીં. તારીખોમાં ફેરફાર : આ બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ હતુ કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ-2025 માં લેવાનાર મુખ્ય પરીક્ષા-2025 નો કાર્યક્રમ તા.15-10-25 ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં ધૂળેટીની રજા તારીખ4-03-2025 ના રોજ જાહેર થયેલ છે જેથી હોળી તારીખ 13-03-2025 ના રોજ થનાર હોઈ ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ ...